top of page
Post: Blog2_Post

The true path to self-realization and penance – આત્મજ્ઞાન અને તપસ્યા કરવાનો સાચો માર્ગ



જે લોકો પોતાની લાલસાઓ તથા લિપ્સાઓ પૂરી કરવા માટે સંતોના કષ્ટસાધ્ય તપનો ખોટી રીતે લાભ લેવા ઈચ્છે છે તેમને ના તો શિષ્ય કહી શકાય કે ના તો સાચા ભક્ત કહી શકાય. માત્ર જીભથી બોલી દેવાથી કોઈ આશીર્વાદ ફળતા નથી. તેની સાથે પોતાના તપનો એક મોટો અંશ પણ જોડવો પડે છે. કોઈ સંત ના તપનો લાભ લઈને પોતાનો વૈભવવિલાસ વધારવો તે અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનથી હજારો માઈલ દૂરની વાત છે. એના માટે તો પોતે જ તપશ્ચર્યા કરવી જોઈએ. તપ કરવાથી જ પ્રસુપ્ત શક્તિઓનું જાગરણ થાય છે અને મનુષ્ય મહાન બને છે. - પ.પૂ. ગુરુદેવ


Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2021

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page