top of page
Post: Blog2_Post

The message from the Rig Veda - ઋગ્વેદનો સંદેશ



સ્વસ્તિ પંથામનુ ચરેમ સૂર્યચંદ્રમસાવિવ |

પુનર્દદતાઘનતા જાનતા સંગમેમહિ // - ઋગ્વેદ (પ/૧૧/૧૫)


અર્થાત હે મનુષ્યો! સૂર્ય તથા ચંદ્રમા જે રીતે નિયમિતરૂપે પોતાના માર્ગે ચાલતા રહે છે એ જ રીતે તમારે પણ ન્યાયનો માર્ગ છોડવો ન જોઈએ.


કર્મભિર્મહાભદ્રી: સુશ્રુતો ભૂત! - ઋગ્વેદ

અર્થાત માણસ પોતાનાં સત્કર્મોથી જ પ્રસિદ્ધ થાય છે.



Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021

Commentaires


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page