top of page
Post: Blog2_Post

Socrates- સોક્રેટિસ



સોક્રેટિસ બહુ કુરૂપ હતા, છતાં પણ તેઓ હંમેશા પોતાની સાથે દર્પણ રાખતા હતા અને વારંવાર ચહેરો જોતા હતા. - આ જોઈને એમના એક મિત્રે આશ્વર્યથી પૂછયું તો એમણે જવાબ આપ્યો કે-“હું મારો કુરૂપ ચહેરો જોઈને વિચારું છું કે મારે આંતરિક સૌદર્ય વધારવા માટે સારાં કાર્યો કરવાં જોઈએ. દર્પણથી આ વાત યાદ રાખવામાં મદદ મળે છે." આ સંદર્ભમાં સોડેટિસે બીજી એક વાત કહી, “જે સુંદર છે, એમણે પણ વારંવાર દર્પણમાં ચેહરો જોવો જોઈએ અને શીખવું જોઈએ કે ઈશ્વરે આપેલા સૌંદર્યમાં ક્યાંય 'કલંક ન લાગી જય.” તેઓ હંમેશાં કહેતા હતા કે મનુષ્યમાં ચંદન જેવા ગુણ હોય છે.


Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી 2002

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page