top of page
Post: Blog2_Post

Seven golden formulas for success- સફળતાનાં સાત સોનેરી સૂત્રો



સફળ વ્યકિતત્વને ઘડવા- સંવારવા માટે સાત દિવ્ય સૂત્ર છે. આ સૂત્ર જો જીવનમાં શાસ્ત્ર બનીને રચી શકાય તો વ્યકિતત્વ ચમકી ઊઠે છે. વ્યકિતત્વ નિર્માણનાં આ સાત સોનેરી સૂત્ર છે


(૧) પ્રોએકિટવ થવું એટલે પોતાની જવાબદારી પોતે જ ઉઠાવવી,

(૨) સ્થિરચિત્તે યોજના બનાવવી,

(૩) પ્રાથમિકતાના આધારે કાર્યનું નિર્ધારણ કરવું,

(૪) વિજેતાની જેમ વિચારવું,

(૫) અન્યને સાંભળવાની સમજદારી વિકસાવવી,

(૬) યોગ્ય તાલમેલ કરવો તથા

(૭) હમેશાં નવું કરવાનું વિચારવું.


Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2003

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page