Lack of confidence - આત્મવિશ્વાસ ની ઉણપ
- akhandjyoti gujarati
- Dec 22, 2021
- 1 min read

આત્મવિશ્વાસની ખપ અને લઘુતાગ્રંથિને લીધે ઘણીવાર એવી ટેવો પડી જાય છે, જેનાથી રીત ભાત ટીકા પાત્ર બને છે. જેવી કે તુંડમિજાજી, ટોણાં મારવાની, હાથની હથેળીઓ મસળ્યા કરવી, નખ ખોતરવા, દોષારોપણ, વાતવાતમાં નિંદા કરવી વગેરે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી 2002
Commentaires