top of page
Post: Blog2_Post

Knowledge of Rig Veda - ઋગ્વેદનું જ્ઞાન

Updated: Oct 5, 2021



અર્ધન્વા ચરતિ માયવૈષ વાચં શુક્ષુનાં અફલામપુષ્પામ્ //- ઋવેદ (૧૦/૦૧/૫).


જે સદાચરણનું પાલન કરતા નથી તેઓ શિક્ષિત હોવા છતાં પણ જે રીતે જાદૂની ગાય દૂધ આપતી નથી, એ જ રીતે એ લોકોને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી.


Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021

Kommentarer


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page