Important of Human being’s Life: અમૂલ્ય માનવજીવન
- akhandjyoti gujarati
- Oct 10, 2021
- 1 min read

આયુષ: ક્ષણ એકોકપિ ન લભ્ય: સ્વર્ણકોટિભિઃ | સ ચેશિરર્થકં નીતઃ કા - તુ હાનિસ્તતોધિકા //
અથાત્ જીવન અત્યંત મૂલ્યવાન વસ્તુ છે. કરોડો સોનામહોરો આપવા છતાં એક ક્ષણ પણ આપણને મળી શકતી નથી. આવું અમૂલ્ય જીવન નિરર્થક નષ્ટ થઈ જાય તો એનાથી વધારે મોટી હાનિ બીજી કઈ હોઈ શકે?
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021
Comments