top of page
Post: Blog2_Post

Human responsibility - મનુષ્યની જવાબદારી



ભગવાને બધાના સુખ, શાંતિ તથા સુવ્યવસ્થાની જવાબદારી દરેક મનુષ્યને સોંપી છે. પોતે અપરાધ ન કરવો એટલું જ પૂરતું નથી, પરંતુ બીજા લોકોને પણ ગુનો કરતાં અટકાવવા એ પણ આપણું કર્તવ્ય છે. આપણે પોતે ઉન્નતિ કરીએ અને સદાચારી બનીએ એની સાથે સાથે બીજા લોકોને પણ ઉન્નતિશીલ તથા સદાચારી બનાવવા માટે પ્રયત્ન કરતા રહેવું એ પણ જરૂરી છે. જે લોકો આ બાબતનું ધ્યાન રાખતા નથી તેઓ અપરાધી ન દેખાતા હોવા છતાં વાસ્તવમાં અપરાધી છે. ચોરી કરવાની જેમ સામાજિક બૂરાઈઓ પ્રત્યે ધ્યાન ન આપવું તે પણ દંડનીય અપરાધ છે.


Reference: યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર: 2021

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page