top of page
Post: Blog2_Post

Healthy, beautiful, successful life - સ્વસ્થ, સુંદર, સફળ જીવન


પોતાને માટે ઉચ્ચ ભાવના રાખો. નાનામાં નાના કામને પણ મહાન ભાવનાથી કરો. મોટામાં મોટી આપત્તિમાં પણ નિરાશ ન થાઓ. આત્મવિશ્વાસ અને આશાનું અજવાળું લઈને આગળ વધો. જીવન તરફ અખંડ નિષ્ઠા રાખો અને પછી જુઓ કે આપ એક સ્વસ્થ, સુંદર, સફળ તથા દીર્ઘ જીવનના અધિકારી બનો છો કે નહીં.


Reference: યુગશક્તિ ગાયત્રી, ઓગસ્ટ 2003

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page