Glimpses of the future - ભવિષ્યની ઝલક - શ્રી રામ શર્મા આચાર્યની નજરે
- akhandjyoti gujarati
- Dec 22, 2021
- 1 min read

આગામી દિવસોમાં સંસારનું એક રાજ્ય, એક ધર્મ, એક અધ્યાત્મ, એક સમાજ, એક સંસ્કૃતિ, એક કાયદો, એક આચરણ, એક ભાષા અને એક દૃષ્ટિકોણ બનશે, તેથી જાતિ, ભાષા, દેશ, સંપ્રદાય વગેરેની સંકુચિતતા છોડો અને વિશ્વમાનવની એકતા તથા વસુધૈવ કુટુંબકમની ભાવનાનો સ્વીકાર કરવાની મનોભૂમિ બનાવો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુન 2014
Comments