top of page
Post: Blog2_Post

Connection and Disconnection: મિલન અને વિયોગ


નૈવાસ્ય ભવિતા કશ્ચિચન્નાસી ભવતિ કસ્યચિત

પથિ સંગમ એવાય દારે પુત્રેશ્ચ બન્ધુભિહિ.

યથા કાષ્ઠ ચ કાષ્ઠ ચ સમાયાતા મહાદદ્યો.

સમેત્ય ચ વ્યપેયાતાં તદ્ધ ભૂતસમાગમઃ |


અર્થાત્ જે રીતે મહાસાગરમાં ક્યાંકથી એક લાકડું અને બીજે ક્યાંકથી એક લાકડું આવીને ભેગાં મળે છે અને થોડીવાર પછી તે છૂટાં પડી જાય છે, એ જ રીતે પ્રાણીઓનું આ મિલન પણ સંયોગ તથા વિયોગથી યુક્ત છે.


Reference: યુગ શક્તિ ગાયત્રી,નવેમ્બર- 2021

Comentários


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page