top of page
Post: Blog2_Post

Good thoughts - સારા વિચારો


  • ભાગ્ય એક કોરો કાગળ છે, તેના પર તમે જે ઈચ્છો તે લખી શકો.

  • જીવન બહુ મૂલ્યવાન છે, તેને નિરર્થક હેતુઓ માટે ખર્ચી ન કાઢો.

  • ઉત્કૃષ્ટ ચિંતન અને આદર્શ કર્તવ્યની નીતિ જ અધ્યાત્મની સાચી સાધના છે

  • ક્રોધ કરવો એ ગાંડપણ છે, તેનાથી સત્ય સંકલ્પોનો વિનાશ થાય છે.

  • જેમની પાસે સારા વિચારો અને સત્ સાહિત્યનો ભંડાર છે, તે કદીય નિર્ધન કે એકલવાયો નથી રહેતો.


Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ 2002

Comments


©2020 by DIYA (Youth wing of AWGP). 

bottom of page