Pride of man: Creative work - મનુષ્યનું ગૌરવ: સર્જનાત્મક કાર્ય
- akhandjyoti gujarati
- Sep 4, 2021
- 1 min read

ધ્વંસ સરલ એવં ચ લઘુગ્નિકણોડપિ સ
ગ્લપિત કીલકંથાપિ ક તત્યભવેદલમ્
સુજનાત્મકકાર્યેષુ ગૌરવં પરિકીતિમ્
ચિન્તન માનવસ્યાથ પ્રયાસઃ સર્જકપુ હિ
- પ્રજ્ઞાપુરાણ (૪/૭૮-૭૯)
એટલે કે ધ્વસ સરળ છે. તે કામ તો નાનકડો તણખો તથા કટાયેલો ખીલો પણ કરી શકે છે. સર્જનાત્મક કાર્યો કરવામાં જ ગૌરવ રહેલું છે. મનુષ્યનું ચિંતન અને પ્રયાસ સર્જનાત્મક કાર્યોમાં જ લાગેલાં રહેવાં જોઈએ.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021
Commentaires